આ સ્કીમ અંતર્ગત ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ 18 થી 30 વર્ષ ની વચ્ચે ના ભારતીય નાગરિકો ને ઓસ્ટ્રેલિયા માં રહેવા અને કામ કરવા ની મંજૂરી આપે છે.
- Ballot Entry: 01/10/2024 to 31/10/2024
- Ballot Result: 14/10/2024 to 30/04/2025
Eligibility:
- Age: 18 થી 30 વર્ષ
- Education: 12th Or/And above
Benefits:
- ઓસ્ટ્રેલિયા માં રહી ને તમે કામ કરી શકો છો.
- ૩ વર્ષ સુધી તમે ઓસ્ટ્રેલિયા માં રહી શકો છો.
- ત્યાં ૪ મહિના નો અભ્યાસ પણ કરી શકો છો.
- મલ્ટી એન્ટ્રી વિઝા થી તમે ગમે એટલી વાર મુસાફર કરી શકો છો
Process:
- જો તમે ઓસ્ટ્રેલિયા ના આ વીઝા માટે અરજી કરવા માંગતા હોવ તો Ballot(ડ્રો) માં enter થવું ફરજીયાત છે.
- Australia ગવર્નમેન્ટ દ્વારા સફળ એન્ટ્રીઓ રેન્ડમલી પસંદ કરવામાં આવશે
- Ballot (ડ્રો) નું result તમારા જ email પર આવશે
- Ballot (ડ્રો) માં એન્ટ્રી માટે કોલ કરો 79903 91800
- જે લોકો નું સિલેકશન થશે એ વિઝા ફાઈલ કરી શકે છે, અને આ વિઝા મેળવી શકે છે.
વધુ માહિતી માટે કોલ કરો
☎️ Mo. No.: 79903 91800
Click Here To Apply
એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરો