રશિયામાં રશિયન ભાષા શીખવાનો અવસર: ઓછા ખર્ચે ભણો અને વિશ્વ સાથે જોડાઓ
1. ઓછા ખર્ચે શિક્ષણ: રશિયામાં રહેવા અને ભણવા માટેનો કુલ ખર્ચ દુનિયાના અન્ય વિકલ્પોની સરખામણીએ ઓછો છે. તમે સસ્તા દરે રહેવાનું અને ભણવાનું કરી શકો છો, અને તે પણ વિશ્વસ્તરિય શિક્ષણ સાથે.
2. મધ્યમ રહેતુ ખર્ચ અને યુરોપિયન લાઇફસ્ટાઇલ: રશિયામાં રહેવું સસ્તું છે અને ત્યાંની જીવનશૈલી યુરોપિયન છે, જે તમને ભણવામાં અને નોકરીઓ મેળવવામાં મદદરૂપ બને છે.
3. કાયમ નોકરીની તક: રશિયામાં ભણવાથી તમને કાયદેસર નોકરી કરવાની તક મળે છે. તમારી ડિગ્રી પૂર્ણ કર્યા પછી ત્યાં જ રહેવાની અને નોકરી કરવાની સંભાવનાઓ વધારે છે.
4. વિઝા પછી ચુકવણી: રશિયામાં અભ્યાસ શરૂ કરવા માટે, તમને પ્રથમ વિઝા મળ્યા પછી જ ફી ભરવાની જરૂર છે, જે તમને આર્થિક દૃષ્ટિએ આરામ આપે છે.
કોર્સની વિગતો
વિશેષતા: આ કોર્સ માં તમને રશિયન ભાષા અને સાંસ્કૃતિક જાણકારી મેળવી શકશો.
પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો:
અન્ય સુવિધાઓ: યુનિવર્સિટી ફી, વિઝા ફી, એરપોર્ટ પિકઅપ, અને નોકરીની મદદ.
સંપર્ક કરો:
સરનામું: 414, રામા એમ્પેરો, માંજલપુર, વડોદરા
ફોન: +91 79903 91800